વિશેષતા 1 ફુલ ડેમો ટેસ્ટ + 10 ફુલ મોક ટેસ્ટ GSSSB ના અભ્યાસક્રમનું જીણવટભર્યું એનાલિસિસ કરીને બનાવેલ ટેસ્ટ સિરિઝ ટેસ્ટ માટે સંપુર્ણ રીતે Authentic Sources નો ઉપયોગ કરેલ છે. ટાઈમ ટેબલ મુજબ ટેસ્ટને અપલોડ કરવામાં આવશે. - સરકારી નોકરીની તૈયારીનો સારો અનુભવ ધરાવતા તથા હાલ GST Department માં ફરજ બજાવતા કર્મચારી દ્વારા આ મોક ટેસ્ટ સરિઝ તૈયાર કરાયેલ છે.